1. Home
  2. Tag "LRD"

ગુજરાતમાં LRDની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન, પ્રશ્નો સહેલા પૂછાતા ઉમેદવારોમાં આનંદ છવાયો

અમદાવાદઃ રાજ્યમાં હાલ LRDની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં રવિવારે રાજ્યભરના 7 જિલ્લાઓમાં 954 જેટલા કેન્દ્રો પર શારીરિક કસોટી ઉત્તિર્ણ થયેલા 2.95 લાખ ઉમેદવારોની શાંતિપૂર્ણ માહોલમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી. પેપર સરળ પૂછાતા પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ઉમેદવારોએ કાયદો અને રેઝનિંગની વધુ તૈયારી કરી હતી, પરંતુ તે અંગેના […]

આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા:રાજકોટ પોલીસે પરીક્ષાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા  

આવતીકાલે લોકરક્ષક દળની પરીક્ષા પરીક્ષાર્થીઓ માટે પોલીસે હેલ્પલાઈન નંબર જાહેર કર્યા 9054335924 પર ફોન કરતા તુરંત મળશે મદદ રાજકોટ :રાજ્યમાં આવતીકાલે લોક રક્ષક દળની પરીક્ષા યોજાનાર છે.ઉમેદવારો લાંબા સમયથી આ ભરતી પરીક્ષાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.ત્યારે રાજકોટ શહેરમાં અલગ-અલગ કેન્દ્રો ઉપર 36 હજારથી વધુ ઉમેદવારો આ પરીક્ષા આપવાના છે.જેને પગલે શહેર પોલીસ ટ્રાફિક શાખા […]

એલઆરડીની ભરતી માટેની પરીક્ષા આગામી તા. 10મી એપ્રીલને રવિવારે લેવાશે

અમદાવાદઃ રાજ્યમાં પોલીસ વિભાગમાં ભરતી થવા યુવાનોમાં સૌથી વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. જેમાં એલઆરડી યાને લોક રક્ષક દળની ભરતી માટે જાહેરાત બાદ લાકો અરજીઓ આવી હતી. ત્યારબાદ ઉમેદવારોની શારીરિક કસોટી લેવામાં આવી હતી. તેનું પણ પરિણામ જાહેર થઈ ગયું છે. શારીરિક કસોટીમાં જે ઉમેદવારો ઉતિર્ણ થયા છે તેમની હવે લેખિત કસોટી લેવામાં આવશે.લોકરક્ષક […]

વાયબ્રન્ટ સમિટના કારણે ગાંધીનગરમાં 11મીથી યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટી મોકુફ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આગામી તા. 10મીથી 12મી દરમિયાન વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના કારણે ગાંધીનગરના મેદાન પર આગામી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન યોજાનારી LRD ઉમેદવારોની શારીરિક કસોટીને વાયબ્રન્ટ સમિટના કારણે મોકૂફ રાખવામાં આવી છે. આ ઉમેદવારોની શારીરિક કસોટી હવે 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી વચ્ચે આ મેદાન પર યોજાશે. […]

LRD અને PSIની શારીરિક કસોટીનો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે લેવાયેલી LRD અને PSIની શારીરિક કસોટીને સમગ્ર મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. રાજ્યની વડી અદાલતે અરજદાર એવા તમામ 10 ઉમેદવારોની ઊંચાઇ સોલા સિવિલ હોસ્પિટલમાં ફરીથી કરાવવાનો બોર્ડ અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે. કેસની હકીકત અનુસાર ભરતી બોર્ડ દ્વારા શારીરિક માપણીમાં ભૂલ થઈ હોવાના આક્ષેપ સાથે કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. […]

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, LRD અને PSIની ભરતીમાં સંપૂર્ણ પારદર્શિતા રખાશે

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પોલીસની ભરતીમાં પારદર્શિતા રખાશે LRD અને PSIની આવી રહી છે પરીક્ષા અમદાવાદ :સરકાર દ્વારા જ્યારે જ્યારે સરકારી પરીક્ષા લેવામાં આવે ત્યારે કેટલાક લોકો દ્વારા અનેક પ્રકારના આક્ષેપ લગાવવામાં આવતા હોય છે. આવામાં પોલીસની ભરતી યોજાવા જઈ રહી છે. આ પરીક્ષા પહેલા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. […]

રાજ્યમાં PSI અને LRDની ભરતી માટે એક જ શારીરિક પરીક્ષા, 3જી ડિસેમ્બરથી લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં પીએસઆઈ અને એલઆરડીની જગ્યા માટે નોકરી મેળવવા ઉમેદવારો તૈયારીમાં લાગી ગયા છે.  પીએસઆઈ અને એલઆરડી એમ બન્નેમાં ફોર્મ ભરનારા ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે. આ બન્ને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  પી એસ આઈ–એલઆરડી જગ્યા માટે બંને ફોર્મ ભરનારા ઉમેદવારો માટે […]

પોણા 10 લાખ શિક્ષિત બેરોજગારોએ  LRDની ભરતી માટે અરજીઓ કરી  

ગાંધીનગરઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. રાજ્યના પોલીસ વિભાગમાં એલઆરડી (કોન્સ્ટેબલ)ની ભરતીમાં 9.70 લાખથી વધુ અરજીઓ આવી છે.હવે લાખો ઉમેદવારોની શારિરીક અને લેખિત પરીક્ષા લેવાનું ગૃહ વિભાગ માટે કસોટી સમાન બની રહેશે, સૂત્રોના જણાવ્યા મુજબ ગૃહ વિભાગના 100 દિવસમાં 27 હજારથી વધુ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરવાના લક્ષ્યાંક બાદ ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code