1. Home
  2. Tag "Lucknow team"

આઈપીએલઃ લખનૌ ટીમના કેપ્ટન અને ખેલાડીઓની મુશ્કેલીમાં વધારો, દંડ ફટકારાયો

મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ લખનૌ સુપર જાયન્ટ્સને વધુ એક આંચકો લાગ્યો છે. BCCI એ કેપ્ટન ઋષભ પંત અને લખનૌના તમામ ખેલાડીઓને દંડ ફટકાર્યો છે. આ મેચમાં, 216 રનનો પીછો કરતી વખતે, લખનૌ 161 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને મુંબઈએ 54 રનથી મેચ જીતી લીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ ટીમ પર ધીમા ઓવર રેટના કારણે […]

IPL 2022 : લખનૌ ટીમમાં કે.એલ.રાહુલને સોંપાઈ મહત્વની જવાબદારી

નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમયર લીગ 2022 એટલે કે આઈવીએલની મેગા નીલામી અને ટીમના ખેલાડીઓને લઈને લાંબા સમયથી વિવિધ અટકળો ચાલી રહી છે. જો કે, મેગા નીલામી પહેલા બે નવી ટીમ અમદાવાદ અને લખનૌ ફ્રેન્ચાઈજીએ પોતાના 3-3 ખેલાડીઓની લિસ્ટ આપ છે. રિપોર્ટ અનુસાર લખનૌ ફ્રેન્ચાઈજીએ કે.એલ.રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને સાઈન કરવાનો નિર્ણય લીધો છે. […]

આઈપીએલ-2022 – આ ક્રિકેટર બની શકે છે લખનઉની ટીમનો કેપ્ટન

આઈપીએલમાં નવી બે ટીમની એન્ટ્રી લખનઉની ટીમનો કેપ્ટન કોણ? આટલા ક્રિકેટર છે લાઈનમાં મુંબઈ :આઈપીએલની આગામી સીઝનમાં બે નવી ટીમ જોવા મળશે. RP-SG ગ્રુપે IPLની નવી ટીમો માટે બોલી લગાવી અને તેમણે લખનઉની ફ્રેંચાઇઝી હાંસલ કરી હતી. પણ હવે જોવાનું એ રહે છે કે કોણ આ નવી ટીમનો કેપ્ટન બની શકે તેમ છે. શ્રેયસ અય્યર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code