લખનૌમાં પરિવારના 5 સભ્યોની હત્યા કરનાર આરોપીનો ચોંકાવનારો વીડિયો આવ્યો સામે
લખનૌઃ નવા વર્ષના પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ જ પોતાની ચાર બહેનો અને માતાની ઘાતકી હત્યા કરી હતી. હવે આરોપીનો ગુનાની કબુલાત કરતો વીડિયો સામે આવ્યો છે. જેમાં તેણે લખનો પોલીસ અને મુખ્યમંત્રી યોગીને ખાસ વિનંતી કરી છે. આરોપી અસદએ વીડિયોમાં જણાવ્યું […]