લૂણાવાડામાં ધોરણ 11માં ભણતા વિદ્યાર્થીએ નાનાભાઈને નજીવી બાબતે છરી મારી હત્યા કરી
માતા-પિતા વિના એકલા રહેતા બન્ને ભાઈઓ વચ્ચે તૈયાર થવા બાબતે ઝગડો થયો હતો, ધો. 11માં ભણતા મોટાભાઈને ધો. 8માં ભણતા નાના ભાઈ સાથે ઝઘડો થયો હતો, ત્રણેય ભાઈઓ લૂણાવાડમાં ભાડે મકાન રાખીને ભણવા માટે રહેતા હતા લૂણાવાડાઃ શહેરમાં ભાડાના મકાનમાં રહીને શાળામાં ભણી રહેલા એક જ પરિવારના ત્રણ બાળકોમાંથી બે બાળકો વચ્ચે વહેલી સવારે તૈયાર […]