કેજરીવાલના ‘શીશ મહેલ’નો વીડિયો પહેલીવાર સામે આવ્યો, અંદરનો નજારો લક્ઝરી ‘7 સ્ટાર’થી ઓછો નથી
દિલ્હીના મુખ્યમંત્રીના આવાસની તસવીરો પહેલીવાર સામે આવી છે. ભાજપ દ્વારા આ વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વીડિયો જાહેર કર્યો અને તેને સાત સ્ટાર બંગલો ગણાવ્યો. આ એ જ બંગલો છે જ્યાં પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ રહેતા હતા. વીરેન્દ્ર સચદેવાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે “અમે […]