ભારતીય ક્રિકેટ ટીમના આ પાંચ ખેલાડીઓ પાસેથી મોંઘી લક્ઝુરિયર્સ મોટરકાર
ભારતમાં ક્રિકેટની રમતને લોકો ખુબ પસંદ કરે છે. તેમજ છેલ્લા બે દાયકામાં ક્રિકેટનું સ્તર વધ્યું છે. આઈપીએલ સહિતની લીગના કારણે ખેલાડીઓની આવકમાં પણ જંગી વધારો થયો છે. દરમિયાન ઘણા ભારતીય ખેલાડીઓ મોંઘી કારના પણ શોખીન છે. આમાં હાર્દિક, કોહલી, ધોનીના નામનો સમાવેશ થાય છે. રોહિત શર્મા : આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહેલા રોહિત શર્મા […]