જીવનમાં એકવાર મા દુર્ગાના આ 5 શક્તિપીઠોના દર્શન અવશ્ય કરો, દેવીના રહસ્ય અને શક્તિનો થશે અનુભવ
હિંદૂ ધર્મમાં શક્તિપીઠ દેવી પૂજાના પવિત્ર સ્થળ છે, જે દેવી સતીની અપાર શક્તિથી ભરપૂર છે. માનવામાં આવે છે કે જ્યારે દેવીએ દક્ષ યજ્ઞમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું, ત્યારે ભગવાન શિવ તેમના મૃત શરીર સાથે તાંડવ કરી રહ્યા હતા. તેમને શાંત કરવા માટે, ભગવાન વિષ્ણુએ તેમના શરીરને 51 ટુકડાઓમાં વિભાજીત કર્યા. દેવી સતીના શરીરના ટુકડા […]