જમ્મુ-કાશ્મીરઃ ભારે વરસાદને કારણે પૂરનો ભય, માતા વૈષ્ણોદેવીની યાત્રા અટકાવાઈ
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના જમ્મુ વિભાગમાં છેલ્લા 24 કલાકથી સતત પડી રહેલા વરસાદને કારણે પૂરની કટોકટી સર્જાઈ છે. ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા મુલતવી રાખવામાં આવી છે. ભારે વરસાદને કારણે માતા વૈષ્ણો દેવીના ત્રિકુટા પહાડીઓ પર ભૂસ્ખલનમાં છ લોકોનાં મોત થયા છે અને 18 અન્ય ઘાયલ થયા […]