મચ્છુ એક્ટ ઓફ ગોડનું ટિઝર રિલિઝઃ દર્શકાનું દિલ હચમાવી મુકશે તેવા દર્દનાક હશે દ્રશ્યો
                     આજકાલ ગુજરાતી ફિલ્મોએ સિનેમા ઘરોમાં  પોતાનો હલ્લા બોલ કર્યો છે એક પછી એક સુપરહીટ ગુજરાતી ફિલ્મો આવી રહી છે પછી તે  કોમેડી ફિલ્મ હોય, લવ સ્ટોરી હોય કે પછી સત્ય ધટના પર આધારિત હોય. એવી ઘણી બધી ફિલ્મો છે જે દર્શકોએ ખુબ જ વખાણી છે નર્મદા નદી પર બનેલી ફિલ્મ રેવા પણ લોકોએ ખુબ વખાણી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

