મધ્યપ્રદેશ: નર્મદા પરિક્રમા પર યાત્રાળુઓને લઈ જતી બસ પલટી, એક મહિલાનું મોત અને 55 લોકો ઘાયલ
નવી દિલ્હી: મધ્યપ્રદેશના બરવાણી જિલ્લામાં ‘નર્મદા પરિક્રમા’ માટે યાત્રાળુઓને લઈ જતી બસ પલટી જતાં એક મહિલાનું મોત થયું હતું અને 55 અન્ય ઘાયલ થયા હતા, પોલીસે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, ઇન્દોર અને ધાર જિલ્લાના ૫૬ મુસાફરોને લઈને જતી બસ જિલ્લા મુખ્યાલયથી લગભગ 80 કિમી દૂર બૈગુર ગામ પાસે પલટી ગઈ. બરવાનીના પોલીસે જણાવ્યું […]


