મધ્યપ્રદેશમાં વરસાદે તોડ્યો રેકોર્ડ, હવામાન વિભાગે અનેક શહેરોમાં એલર્ટ જારી કર્યું
ભોપાલઃ- દેશભરમાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ વરસી રહ્યો છે દેશના ઘણા ભાગોમાં વરલાદનું જોર જોવા મળી રહ્યું છે લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું છે ત્યારે મધ્યપ્રદેશમાં છએલ્લા 15 દિવસથી પડી રહેલો વરસાદ રેકોર્ડ તોડી રહ્યો છે અહીં ઠેર ઠેર વરસાદ જોવા મળી રહ્યો છે. આ સહીત હવામાન વિભાગે દેશના ઘણા રાજયોમાંવરસાદની આગાહી કરવામાં […]


