મધ્યપ્રદેશઃ પીએમ મોદીએ સિવનીમાં કરી મોટી જાહેરાત,કહ્યું- આગામી 5 વર્ષ સુધી ફ્રી રાશનની ગેરંટી આપશે
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશના પ્રવાસે છે. સિવનીમાં એક ચૂંટણી રેલીને સંબોધતા તેમણે કહ્યું, ‘મહા કૌશલે ભાજપને વારંવાર આશીર્વાદ આપ્યા છે. આ વખતે પણ મહાકૌશલે ભાજપની ભવ્ય જીત નક્કી કરી છે. આ દ્રશ્ય, આ ભાજપની જીત માટે જનસમર્થનની ગેરંટી છે. આ વિજયની ગેરંટી છે, જનતાના આશીર્વાદથી નીકળતી ગેરંટી છે. પીએમે કહ્યું, ‘મધ્યપ્રદેશ એક અવાજે કહી […]


