મધ્યપ્રદેશમાં અમિત શાહની અપીલ,ભારતને વિશ્વમાં નંબર 1 બનાવવા માટે PM મોદીને કરો મજબૂત
ભોપાલ: મધ્યપ્રદેશમાં 17 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. તે પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે રાજ્યની જનતાને ભારતને વિશ્વમાં નંબર વન બનાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથને મજબૂત કરવા ભાજપની તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસના શાસનમાં મધ્યપ્રદેશ એક બીમાર રાજ્ય હતું, પરંતુ ભાજપે સુશાસન દ્વારા તમામ ક્ષેત્રોમાં વિકાસ […]


