હવામાન ખાતા સામે ખોટા અનુમાન લગાવવાનો એમપીના ખેડૂત નેતાઓનો આરોપઃ જઈ શકે છે કાર્ટ
હવામાન ખાતા સામે કેસ કરવાનો વિચાર ખેડૂતોએ ખોટી આગાહી કરવાનો લગાવ્યો આરોપ ભોપાલઃ- મધ્યપ્રદેશના માલવા પ્રદેશના ખેડૂત નેતાઓએ ભારતીય હવામાન વિભાગ પર ખોટી આગાહી જારી કરવાનો મોટો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે વિભાગના ખોટા દાવાઓને કારણે તેમને હાલના સમયના પાકમાં ના ઉત્પાદનમાંઘણું નુકસાન થયું છે. તેઓ આ મામલે કોર્ટ કેસ દાખલ કરવાનું […]