1. Home
  2. Tag "Madrasa"

અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છેઃ હિમંતા બિસ્વા સરમા

ગુવાહાટી: નવા ભારતને મદરેસાની પણ શાળાઓ-કોલેજો અને યુનિવર્સિટીઓની જરુર છે અને અમારે મદરેસા નથી જોઈતી, અમને એન્જિનિયર અને ડોકટર જોઈએ છે, તેમ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું હતું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે, તેઓ તેમના રાજ્યમાં તમામ મદરેસાઓ બંધ કરવાની યોજના બનાવી રહ્યા છે. કર્ણાટકના બેલાગવીમાં એક જાહેર સભાને સંબોધતા આસામના સીએમએ […]

ઉત્તરપ્રદેશની મદરેસામાં વિદ્યાર્થીઓને NCERTનો અભ્યાસક્રમ ભણાવવામાં આવશે

લખનૌઃ ઉત્તર પ્રદેશની યોગી સરકારે મદરેસામાં ભણતા વિદ્યાર્થીઓ માટે સારી શિક્ષણ વ્યવસ્થા માટે અભ્યાસક્રમમાં મોટો ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. યુપી મદરસા બોર્ડે તાજેતરમાં આ અંગે એક બેઠક યોજી હતી. બેઠક બાદ બોર્ડે મદરેસાઓમાં NCERT અભ્યાસક્રમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધ્યક્ષ ડો.ઇફ્તિખાર જાવેદે જણાવ્યું હતું કે, મૂળભૂત શિક્ષણ વિભાગની જેમ NCERT પુસ્તકો તબક્કાવાર […]

અલીગઢઃ મદરેસામાં અભ્યાસ માટે આવતા બાળકોને સાંકળથી બંધક બનાવાયાં ?

લખનૌઃ ઉત્તરપ્રદેશના અલીગઢમાં એક મદરેસાની એક હ્રદય દ્રવી ઉઠે તેવી ચોંકાવનારી તસવીર સામે આવે છે. અહીં બાળકોને મોટી-મોટી સાંકળથી બાંધીને રાખવામાં આવતા હતા. આ પહેલા વર્ષ 2014માં પણ આવી જ રીતે તે સમયે પણ બાળકોને સાંકળોથી બાંધીને રાખવામાં આવ્યાં હતા. અહીંથી કોઈ બાળક ભાગીને સફળ થતા સમગ્ર ઘટના સામે આવી હોવાનું જાણવા મળે છે. અલીગઢના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code