સુરતના મગદલ્લા જેટી નજીક દરિયામાં વેસલ્સમાંથી ક્રેઈનનો ભાગ તૂટી પડ્યો
70 કિમીની ઝડપે પવન ફુંકાતા શિપની ક્રેઈન હિલોળા ખાવા લાગી, છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ છે. ત્યારે શહેર નજીક મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. 70 કિમીની ઝડપે […]