1. Home
  2. Tag "Mahadev Temple"

ગાંધીનગરના સરગાસણમાં મહાદેવ મંદિરના ડિમોલિશન સામે ભારે વિરોધથી કાર્યવાહી અટકી

મ્યુનિ.ના રિઝર્વ પ્લોટમાં શિવેશ્વર મહાદેવ મંદિર બનાવ્યુ છે લોકોએ હર હર મહાદેવના નાદ સાથે ઉગ્ર વિરોધ કરતા મ્યુનિની ટીમને પરત ફરવું પડ્યું, મંદિર વર્ષોથી છે, બન્યુ ત્યારે કેમ પગલાં ન લેવાયા ગાંધીનગરઃ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે દબાણો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન શહેરના સરગાસણ-તારાપુર વિસ્તારના ટીપી-29માં આવેલા શિવેશ્વર મહાદેવ મંદિરને […]

જામનગરઃ મહાદેવ મંદિરમાં ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ

અમદાવાદઃ ગુજરાતમાં હાલ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને દરરોજ મોટી સંખ્યામાં ભક્તો શિવાલયમાં દર્શન કરવા જાય છે. દરમિયાન છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગરમાં મહાદેવ મંદિરે ચંદ્રયાનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે. મોટી સંખ્યામાં લોકો આ પ્રતિકૃતિ જોવા માટે ઉમટી પડયા હતા. ભારતનું મિશન ચંદ્રયાન-3 ચંદ્ર ઉપર પહોંચવાની તૈયારીમાં છે. દરેક ભારતીય માટે આ […]

મહાશિવરાત્રીઃ હર હર મહાદેવના નાદ સાથે ગુજરાત બન્યું શિવમય

અમદાવાદઃ મહાશિવરાત્રી મહોત્સવની આજે અમદાવાદ સહિત રાજ્યભરમાં ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી. વહેલી સવારથી જ શિવાલયોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્યાં હતા. હર હર મહાદેવના ગગનભેદી નારાઓ સાથે શિવાલયો ગુંજી ઉઠ્યાં હતા. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે પણ આજના દિવસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. શિવરાત્રીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code