મહાકુંભ 2025: યુપી પોલીસે અફવા ફેલાવતા 137 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરી
પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આયોજિત ભવ્ય મહાકુંભમાં દેશ-વિદેશના ભક્તો પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે. અહીં રાજ્ય સરકાર અને મેળા વહીવટીતંત્ર દ્વારા ભક્તો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, કેટલાક લોકો થોડા વ્યૂ મેળવવા માટે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવી રહ્યા છે. યુપી પોલીસે આવા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે. યુપી પોલીસના […]