મહારાષ્ટ્રમાં આજથી મિની લોકડાઉન – રાત્રી કર્ફ્યૂ સહીત ઘારા 144 લાગૂ , શાળા-કોલેજો 15 જાન્યુઆરી સુધી બંઘ
                    મહારાષ્ટ્રમાં આજથી પાબંધિઓ લાગૂ રાત્રે 11 થી સવારે 5 રહેશે કર્ફ્યૂ કલમ 144નો આજથી થશે અમલ   દિલ્હીઃ-સમગ્ર દેશભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેમાં સોથી વધુ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાંથી સામે આવી રહ્યા છે આવી સ્થિતિમાં હવે આજથી મહારાષ્ટ્રમાં પણ અનેક પાબંધિઓ લાગૂ થવા જઈ રહી છે, વધતા જતા કેસ વચ્ચે રાજ્ય સરકારે મિની લોકડાઉન […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

