મહારાષ્ટ્રના પુણેમાં ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના બની, બચાવ કાર્ય શરુ
પૂણેઃ- મહારાષ્ટ્રના પૂણેમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના આજરોજ રવિવારે સામે આવી છએ પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુણેના ગોજુબાવી ગામ પાસે ટ્રેનિંગ સેશન દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માત અંગે હજુ વધુ માહિતી મળવાની બાકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ […]


