મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરઃ 7 જીલ્લાઓમાં વધી રહેલા કેસો એ સરકારની ચિંતામાં વધારો કર્યો
મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધ્યો 7 જીલ્લાઓમાં વધતા કેસોએ ચિંતા વધારી મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાની થોડી રાહત બાદ ફરી એકવાર કોરોનાનો કહેર વધતો જોવા મળી રહ્યો છે. કોરોના કેસ હવે ઘટવાને બદલે વધતા જઈ રહ્યા છે. ઉદ્ધવ સરકાર નિયમિત બેઠકો યોજીને આગામી ત્રીજી લહેરને રોકવાનો સતત પ્રયાસ કરી રહી છે. રવિવારે, સરકારે એક બેઠકનું ખાસ આયોજન કર્યું […]


