1. Home
  2. Tag "MAHARASHTRA"

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોચ્યું, ભારે પવન અને વરસાદની આગાહી

ચોમાસુ મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી પહોંચ્યું  ગુજરાતમાં પણ થોડા દિવસમાં આગમન થવાની તૈયારી મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે પવન ફૂંકાવાની આગાહી મુંબઈ : ચોમાસાને હવે વધારે સમય બાકી નથી. દેશના કેટલાક રાજ્યોમાં તો ચોમાસાની શરૂઆત થઈ ચુકી છે અને હવામાન વિભાગ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે તે મહારાષ્ટ્ર અને કર્ણાટક સુધી તો પહોંચી ગયું છે. […]

ગામને કોરોના મુક્ત બનાવવા આ રાજ્યની પહેલ, ‘કોરોના મુક્ત’ સ્પર્ધાની કરી જાહેરાત

મહારાષ્ટ્ર સરકારની ગામોને કોરોના મુક્ત બનાવવા માટે પહેલ ગામડાઓમાં કોરોનાનો પ્રકોપ ઓછો થાય તે માટે રાજ્ય સરકારે કોરોના મુક્ત ગામ સ્પર્ધાની જાહેરાત કરી જેમાં સ્પર્ધા જીતનારને 50 લાખ રૂપિયાનું ઇનામ અપાશે નવી દિલ્હી: દેશમાં કોરોના મહામારીથી જો કોઇ સૌથી વધુ પ્રભાવિત રાજ્ય હોય તો તે મહારાષ્ટ્ર છે. કોરોનાની બીજી લહેરે દેશના અનેક રાજ્યો સહિત મહારાષ્ટ્રમાં […]

કોરોના ઈફેક્ટઃ- મહારાષ્ટ્રમાં 15 જૂન સુધી લોકડાઉન લંબાવાયું, નવા દિશા-નિર્દેશ જારી

મહારાષ્ટ્રમાં લોકડાઉન વધ્યું 15 જૂન સુધી લોકડાઉન લાગૂ સરકારે નવા દિશા નિરેદશ રજૂ કર્યા કોરોનાના કેસને ધ્યાનમાં લઈને લેવાયો નિર્ણય મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની બીજી લહેર તીવ્ર બનતા અને કેસમાં સતત વધારો નોંધાતા અનેક રાજ્યોમાં લોકડાઉન તેમજ આંશિક પ્રતિબંધો લાગૂ કરી દેવામાં આવ્યા હતા, જેમાં મહારાષ્ટ્ર એવું રાજ્ય હતું જ્યા સૌથી વધુ કોરોનાનો રાફળો ફાટ્યો […]

મહારાષ્ટ્ર: ઠાણેમાં એક બિલ્ડિંગનો સ્લેબ થયો ધરાશાયી, 7 લોકોએ ગુમાવ્યો જીવ

ઠાણેમાં બિલ્ડિંગનો સ્લેબ થયો ધરાશાયી સાત લોકોએ ગુમાવ્યો જીવ બચાવ માટેની કામગીરી હાથ ધરવામાં આવી મુંબઈ: મહારાષ્ટ્રના ઠાણેમાં ગઈકાલે રાતે એક બિલ્ડિંગનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બની છે. આ ઘટનામાં 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જો કે ઘટના બન્યા બાદ બચાવ માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને પણ […]

મણિપુર બાદ મહારાષ્ટ્રમાં પણ આવ્યાં ભૂકંપના આંચકા, લોકોમાં ફફડાટ

દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવતા લોકોમાં ભય ફેલાયો છે. શનિવારે લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના ભૂકંપના આંચકા આવ્યાં હતા. દરમિયાન આજે રવિવારે મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. આ ઉપરાંત મણિપુરમાં ભૂકંપના આંચકા નોંધાયા હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના સાતારા અને કોલ્હાપુર વચ્ચે વાજેગાંવ નજીક ભૂકંપનો આંચકો આવ્યો હતો. […]

મહારાષ્ટ્રમાં છે કેટલાક એવા ગામ, જે કોરોનાનું હોટસ્પોટ બન્યુ તો પણ લોકો વેક્સિન લેતા નથી

મહારાષ્ટ્રમાં કેટલાક લોકો નથી લેતા વેક્સિન લોકોને વેક્સિન લેતા અંધશ્રધ્ધા રોકી રહી છે ગ્રામીણ અને આદિજાતી વિસ્તારોમાંથી આવી રહી છે ફરિયાદ મુંબઈ: દેશમાં અત્યારે સરકાર માટે સૌથી મોટો પડકાર છે કે દેશની જનતા વેક્સિન આપવી, કોરોનાવાયરસના સંક્રમણથી લોકોને બચાવવા માટે સરકાર દ્વારા રોજ લાખો લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે ત્યારે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના આદિજાતી […]

મહારાષ્ટ્રમાં નક્સલવાદીઓ સામે પોલીસનું ઓપરેશનઃ એન્કાઉન્ટમાં 13 નક્સલી ઠાર મરાયાં

મુંબઈઃ મહારાષ્ટ્ર પોલીસે નક્સલ વિરોધી અભિયાન અંતર્ગત ગઢચિરોલીમાં એક મોટા ઓપરેશનને અંજામ આપ્યું છે. રાજ્ય પોલીસની સી-60 યુનિટ દ્વારા એન્કાઉન્ટરમાં 13 નક્સલવાદીઓને ઠાર મરાયાં હતા. ગઢચિરોલી વન વિસ્તારના પટાપલ્લીમાં તેમના મૃતદેહ મળી આવ્યાં છે. ગઢચિરોલીના ડીઆઈજી સંદીપ પાટિલે જણાવ્યું હતું કે, ઓપરેશન મહારાષ્ટ્ર પોલીસ માટે મોટી સફળતા છે. પોલીસ સાથેની અથડામણમાં અન્ય નક્સલવાદીઓના મોત થયા […]

મહારાષ્ટ્રમાં કોરોનાના સતત વધતા કેસ વચ્ચે લોકડાઉન પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી લંબાવાયું

કોરોના સંક્રમણથી મહારાષ્ટ્ર સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું હવે પહેલી જૂન સવારે 7 વાગ્યા સુધી રહેશે લોકડાઉન મુંબઇ: કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાં મહારાષ્ટ્ર છે અને ત્યાં હજુ પણ કોરોના સંક્રમણના ચિંતાજનક આંકડાઓ સામે આવતા હવે રાજ્ય સરકારને લોકડાઉન લંબાવવાની ફરજ પડી છે. રાજ્ય સરકારે મહારાષ્ટ્રમાં લોકડાઉન પહેલી જૂન સવારે 7 વાગ્યા […]

મહારાષ્ટ્રમાં કોરોનાની સાથે હવે કમોસમી વરસાદનું જોખમ, હવામાન વિભાગે કરી આગાહી

કોરોનાની સાથે હવે કમોસમી વરસાદની શક્યતા મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે કરી આગાહી ચારથી પાંચ દિવસ એલર્ટ રહેવા લોકોને સલાહ મુંબઈ: મહારાષ્ટ્ર કે જે દેશમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય છે ત્યાં હવે વધુ એક કુદરતી આફત આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મહારાષ્ટ્રમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદ પડી […]

ગુજરાત સરકારનો નિર્ણયઃ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જતી એસ.ટી.બસો બંધ કરાઈ

ગુજરાતના પડોશી રાજ્યોમાં લોકડાઉન એસટી સેવાને પડી અસર યોગ્ય પ્રવાસી નહીં મળતા લેવાયો નિર્ણય અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા અનેક રાજ્યોમાં લોકડાઉન નાખવામાં આવ્યું છે. ગુજરાતમાં અમદાવાદ સહિત 29 શહેરો-નગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code