મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત , ૩૦ દિવસમાં પહેલીવાર 50 હજારથી ઓછા કેસ નોંધાયા
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં રાહત ૩૦ દિવસમાં પહેલી વાર કેસમાં ઘટાડો નવા કેસ 50 હજારથી ઓછા આવ્યા મુંબઈ : દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. દરરોજ સાડા ત્રણ લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. એવામાં સોમવારે મહારાષ્ટ્રથી થોડા રાહત ભર્યા સમાચાર સામે આવ્યા હતા.રવિવારની તુલનામાં સોમવારે કેસોમાં અને મોતના આંકડામાં ઘટાડો જોવા મળ્યો છે. […]


