મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂનો કહેર યથાવત – 1 લાખથી પણ વધુ પક્ષીઓને અપાશે મોત
મહારાષ્ટ્રમાં બર્ફ્લૂનો કહેર વકર્યો લાખો પક્ષીઓને જીવતા મારવાની તૈયારીમાં તંત્ર દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના બાદ બર્ડફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે.ત્યાર મધ્યપ્રદેશની રાજધાની ભોપલ સ્થિત કેન્દ્રીય પ્રયોગશાળા આઈસીએઆર – નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ-સિક્યોરિટી એનિમલ જિડીડ એ મંગળવારના રોજ મહારાષ્ટ્રના જીલ્લા નંદૂબારના નવાપુરમાં 12 જેટલા પોલેટ્રિ ફાર્મમાં બર્ડફ્લૂથી પક્ષિઓ મરવાની ખાતરી કરવામાં આવી છે. આ સાથે જ બર્ડફ્લૂના […]


