વાસદ નજીક મહિસાગર નદીમાં બોટ પલટી જતાં ત્રણનાં મોત
પૂત્ર અને ભત્રીજાને બચાવવા જતાં તેના પિતાનું પણ મોત નદીમાં માછીમારી કરતા બોટ પલટી ગઈ ત્રણેય મૃતકો કાછલાપુરા વાસદ ગામના રહેવાસી છે આણંદઃ જિલ્લાના વાસદ ગામ નજીક મહિસાગર નદીમાં માછીમારી કરતી વખતે એકાએક બોટ પલટી જતાં એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યા હતા. બોટ પલટી જતાં પુત્ર આયુષ અને ભત્રીજો મિહિર ડૂબવા લાગ્યા હતા. […]