1. Home
  2. Tag "Mahuva"

ભાવનગર જિલ્લાના મહુવામાં ગાંધીબાગ પોલીસ ચોકી નજીક કૂખ્યાત શખસે કર્યું ફાયરિંગ,

ભાવનગરઃ જિલ્લાના મહુવામાં ગુનેગારોમાં પોલીસનો કોઈ ડર હોય એવું લાગતું નથી, અને કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનાં કારણે આવારા તત્ત્વો બેફામ બન્યા છે. ચોરી-લૂંટ, મારામારી સહિતના બનાવો રોજિંદા બની ગયા હોય તેવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે મહુવામાં એક શખ્સે હાર્દસમા ગાંધીબાગ ચોકમાં ધડાધડ ફાયરીંગ કર્યા હતા. આ સમયે તેણે પકડવા પોલીસ ગઈ તો […]

મહુવાના સેંદરડા ગામે રોઝકી ડેમમાં ડૂબતા યુવાનને બચાવવા જતાં માતા,બહેન સહિત ચાર ડુબ્યાં

ભાવનગરઃ  જિલ્લાના મહુવા તાલુકાના સેદરડા ગામમાં અકસ્માતે એક યુવક રોઝકી ડેમમાં પડી ગયો હતો. જેને બચાવવા જતાં યુવાનની માતા, બહેન અને ભાભી પણ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. જેને લઈ એક જ પરિવારના ચાર લોકોના કરૂણ મોત નિપજતા સેંદરડા ગામમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી. સૂત્રોમાંથી આ બનાવની એવી વિગતો જાણવા મળી છે કે, ભાવનગર […]

મહુવાના દરિયાકાંઠા નજીક સિંહનો મૃતદેહ મળતા વનવિભાગે તપાસ હાથ ધરી

ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના કંઠાળ વિસ્તારમાંથી સિંહનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. છેલ્લા ઘણા થોડા દિવસોથી મહુવા-તળાજા પંથકમાં સિંહ દિપડાના આંટાફેરા વધી ગયા છે. ત્યારે  દરિયા નજીક  સિંહનો જ મૃતદેહ મળતા વન વિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ મહુવાના ખરેડ-ગઢડા વિસ્તારમાં દરીયાકાંઠા પાસે પવનચક્કી નજીક  ગઇકાલે મંગળવારે સાંજના સમયે  સિંહનો મૃતદેહ હોવાની […]

ભાવનગર જિલ્લામાં ડુંગળીના પાકની ધૂમ આવક, તળાજા અને મહુવાના માર્કેટયાર્ડ છલકાયાં

ભાવનગરઃ ગોહિલવાડમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર તળાજા અને મહુવા પંથકમાં થયું હતું. આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ડુંગળીના વાવેતરમાં વધારો થયો હતો. જિલ્લામાં હાલ ડુંગળીની ધૂમ આવક શરૂ છે. અને ભાવનગર તથા મુહવા-તળાજાના માર્કેટ યાર્ડમાં હજારો ગુણી ડુંગળીનો ભરાવો થઇ ગયો છે ત્યારે આ વર્ષે ગત વર્ષની તુલનામાં ભાવનગર જિલ્લામાં ડુંગળીના વાવેતરમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code