ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની 2.15 લાખ ગુણીની બમ્પર આવક,
મહુવા યાર્ડ ડુંગળીની આવકથી છલકાતાં 200 વિધા જમીન ભાડે રાખવી પડી, લાલ ડુંગળી ઉપરાંત સફેદ ડુંગળીના 25000 કટ્ટાની આવક, 20 રાજ્યોના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે યાર્ડમાં આવે છે ભાવનગરઃ ગોહિલવાડ પંથકમાં મહુવા અને તળાજાનો વિસ્તાર ડુંગળીના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે, હાલ મહુવા યાર્ડમાં ડુંગળીની બમ્પર આવક થઈ રહી છે. શરૂઆતમાં જ લાલ અને સફેદ […]