ખ્યાતિકાંડના મુખ્ય આરોપી વિદેશથી અમદાવાદ આવતા એરપોર્ટ પરથી પકડાયો
સરદાર પટેલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ આરોપી કાર્તિંક પટેલ વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી અગાઉ કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી નામુંજુર થઈ હતી અમદાવાદઃ શહેરના ખ્યાતિ હોસ્પિટલકાંડમાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ વિદેશથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર ઉતરતા જ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચએ પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ હવે […]