PSI ભરતીની મુખ્ય પરીક્ષા 12મી અને 19મી જુને યોજાશે, 5મી જૂનથી કોલલેટર ડાઉનલોડ કરી શકાશે
અમદાવાદઃ ગુજરાતમાં પીએસઆઈની ભરતી માટેની મુખ્ય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. પીએસઆઈ ભરતીની મુખ્ય પરીક્ષા 12 જૂન અને 19 જૂન એમ બે દિવસ માટે યોજાશે. અને આ માટેના કોલલેટર 5 જૂનથી OJASની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પીએસઆઈ રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા મુખ્ય પરીક્ષાની તારીખોની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. પીએસઆઈની મુખ્ય પરીક્ષા ગાંધીનગરમાં […]