નડિયાદના મુખ્ય માર્ગો પર પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરો, તંત્રની સામે લોકોમાં રોષ
                    નડિયાદઃ શહેરના મુખ્ય માર્ગો પર બેફામ ગતિથી દોડતા ડમ્પરો મોટો અકસ્માત સર્જે તે પહેલા જ પગલા લેવાની લોકોમાં માગ ઊઠી છે. શહેરમાં દોડતા ડમ્પરો પર આરટીઓની મંબર પ્લેટ્સ પણ હોતી નથી. તેમજ ડમ્પરોમાં કપચી કે માટી ભરેલી હોય તેને ઢાંકવામાં પણ આવતી નથી તેના લીધે ડમ્પરોમાંથી માટી અને કપચી ઉડતાં અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

