1. Home
  2. Tag "Major NEWS"

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો હોવાની સરકારે વિધાન સભા ગૃહમાં આપી ખાતરી

ગાંધીનગર, 25 માર્ચ 2026: Government assures adequate supply of petrol and diesel ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની અછતના મુદ્દે વિપક્ષે ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછતની અફવાઓ વચ્ચે સરકારે સ્પષ્ટ કર્યું છે કે, ગુજરાતમાં ઊર્જાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને […]

સાયલા નજીક હાઈવે પર ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બાળકનું મોત, 3ને ઈજા

સુરેન્દ્રનગર, 25 માર્ચ 2026: Truck hits bike on highway near Sayla  અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોના બનાવો વધી  રહ્યા છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ સાયલા નજીક વખતપર ગામના પાટિયા પાસે સર્જાયો હતો. એક પૂરપાટ ઝડપે આવતા આઈશર ટ્રક અને બાઈક વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક 8 વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું […]

પોળોના જંગલમાં પક્ષી ગણતરીમાં લુપ્ત થતી પ્રજાતિના 23 ગિરનારી ગીધ નોંધાયા

 હિંમતનગર, 25 માર્ચ 2026:  Endangered griffon vultures recorded in bird count   સાબરકાંઠા વનવિભાગ દ્વારા પક્ષીવિદોના સહયોગથી પોળો જંગલમાં તાજોતરમાં બે દિવસીય પક્ષી ગણતરી કરવામાં આવી હતી. જેમાં  લુપ્ત થઈ રહેલા ગીધની 3 પ્રજાતિ પૈકી 23 જેટલા ગિરનારી ગીધ જોવા મળ્યા હતા. આ પક્ષી સર્વે ફિલ્ડ સ્ટડીમાં 128 પ્રજાતિના અંદાજે 12,800 પક્ષીઓ પૈકી 12 પ્રજાતિના 2,300 […]

ડીસા પંથકમાં વહેલી સવારે આકાશમાં વાદળો છવાતા ખેડૂતો ચિંતિત બન્યા

ડીસા, 25 માર્ચ 2026: Clouds covered the sky ગુજરાતમાં ચાર-પાંચ દિવસ પહેલા વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારબાદ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં જ ફરીવાર આજે સવારે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.  જેમાં ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. […]

અમદાવાદમાં 900 સોસાયટીઓને પીએનજીના નેટવર્કમાં 3 મહિનામાં આવરી લેવાશે

 અમદાવાદ, 25 માર્ચ 2026: 900 societies to be covered in PNG network શહેરમાં વધુ લોકોને પીએનજીનો લાભ આપવાનો સરકારે નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, આગામી 3 મહિનામાં અમદાવાદ શહેરની 900 સોસાયટીઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને […]

અમદાવાદ અને સુરતમાં બે વર્ષમાં 201 કરોડના સાયબર ફ્રોડ થયા, વિધાનસભા ગૃહમાં ચર્ચા

ગાંધીનગર, 25 માર્ચ 2026: Cyber ​​fraud ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોતરીકાળ દરમિયાન સાબર ફ્રોડ અને ડ્રગ્સના મામલે વિપક્ષે સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો હતો, અમદાવાદ અને સુરતમાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા 201 કરોડથી વધુ સાયબર ફ્રોડ થયા હોવાનો ગૃહમાં ખૂલાશો કરાતા કોંગ્રેસ દ્વારા પોલીસની કામગીરી સામે પ્રશ્ન ઉઠાવાયા હતા. કોંગ્રેસના અમિત ચાવડા અને તુષાર ચૌધરી સહિતના ધારાસભ્યોના […]

યોગ ગુરૂ પ્રદીપ એક લાખની અસલી કરન્સી સામે 3 લાખની નકલી નોટો આપતો હતો

અમદાવાદ, 25 માર્ચ 2026: Fake notes scam  સુરતમાં યોગાશ્રમ ચલાવીને નકલી નોટ્સનું રેકેટ ચલાવતો યોગગુરૂ પ્રદીપ સહિત 7 શખસોને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા બે કરોડની ફેક નોટ્સ સાથે ઝડપી લીધા હતા. આ તમામ શખસોને પોલીસે રિમાન્ડ પર લેતા ચોંકાવનારી માહિતી મળી છે. યોગગુરૂ પ્રદીપ ગત મહિને નકલી નોટ છાપવાનું મશીન લેવા માટે ચીન ગયો […]

અમદાવાદના સારંગપુરમાં સુમેલ કોમ્પલેક્સમાં ત્રીજા માળે આગ, 4 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદ, 25 માર્ચ 2026:  શહેરના સારંગપુર વિસ્તારમાં ન્યુ ક્લોથ માર્કેટની પાછળ આવેલા સુમેલ-1 કોમ્પલેક્ષના સી બ્લોકમાં ત્રીજા માળે ઇલેક્ટ્રીક ડકમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડા-તફડી મચી ગઈ હતી. આગ લાગવાના કારણે ધૂમાડાના ગોટેગોટા કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયા હતા. આખા બ્લોકના લોકો દોડીને બહાર આવી ગયા હતા. આ બનાવની જાણ કરાતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો. […]

અમદાવાદના જૂના વાડજમાં ડમ્પરે રાહદારીને અડફેટે લેતા મોત, ડમ્પર સાથે ચાલક ફરાર

અમદાવાદ, 25 માર્ચ 2026: Pedestrian dies after being hit by dumper   શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતના બનાવમાં ડમ્પરચાલકે રાહદારીનો ભોગ લીધો છે. શહેરના વાડજ સર્કલ ખાતે વહેલી સવારે ડમ્પરે રાહદારીને અડફેટે લેતા રાહદારીનું સ્થળ પર જ મોત થયું છે. અકસ્માત બાદ ડમ્પર સાથે ચાલક નાસી જતા સ્થાનિક લોકોએ બાઈક […]

‘વંદે માતરમ@150 વર્ષ’ની બીજા તબક્કાની ઊજવણી 31મી માર્ચ સુધી કરાશે

ગાંધીનગર, 24 માર્ચ 2026: ‘Vande Mataram@150 Years’ Celebrations  દેશવાસીઓની રાષ્ટ્રીય ભાવનાને પ્રેરણા આપતું અમર રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ’ને ૧૫૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત ‘વંદે માતરમ @૧૫૦ વર્ષ’ના બીજા તબક્કામાં વિવિધ કાર્યક્રમોની ઉજવણી તા.૨૩થી ૩૧ માર્ચ,૨૦૨૬ દરમિયાન  કરવામાં આવશે. જેનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં રાષ્ટ્ર ભાવનાને વધુને વધુ ઉજાગર કરવાનો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code