વડોદરા મ્યુનિએ વેરો બાકી હોવાથી મકરપુરા ST ડેપોની બુકીંગ અને પાર્સલ ઓફિસ સીલ
વડોદરા, 10 માર્ચ, 2026: Makarpura ST depot booking and parcel office sealed due to VMC tax arrears, વડોદરા મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ટાર્ગેટ પુરા કરવા માટે બાકી વેરા વસુલાત કરવામાં આવી છે. જેમાં સરકારી કચેરીઓ સામે પણ સિલિંગ સુધીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના મકરપુરા એસટી ડેપોનો રૂ. 1 કરોડ 9 લાખનો વેરો બાકી હોવાથી […]


