ચેમ્પિયન્સ ટ્રોફીએ પાકિસ્તાનને માલામાલ કરવાના બદલે કરી નાખ્યું કંગાળ, આટલું થયું નુકસાન
29 વર્ષના લાંબા પ્રતીક્ષા બાદ પાકિસ્તાનને ICC ટૂર્નામેન્ટનું આયોજન કરવાની તક મળી હતી. ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ પણ વિચાર્યું નહીં હોય કે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટુર્નામેન્ટ તેને ‘નાદાર’ બનાવી દેશે. હા, ચેમ્પિયન્સ ટ્રોફીને કારણે પાકિસ્તાનને 739 કરોડ રૂપિયાનું નુકસાન થયાનું જાણવા મળે છે. ICC દ્વારા 2021 માં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનને સોંપવાની જાહેરાત […]