અમદાવાદમાં મેલેરિયા અને ડેન્ગ્યુના વધતા જતા કેસ, આરોગ્ય તંત્ર બન્યું સતર્ક
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વાદળછાંયુ વાતાવરણને લીધે મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો વકર્યો છે. શહેરમાં છેલ્લા 35 દિવસમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ અને ચિકનગુનિયા જેવા રોગોના સરકારી, ખાનગી હોસ્પિટલ- દવાખાનામાં ઓપીડી કેસો વધ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડા મુજબ, ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુ, મલેરિયા, ઝાડા-ઊલટી, કમળા, ટાઇફોઇડ અને ચિકનગુનિયા સહિતના રોગોના 1814 કેસ નોંધાયા હતા, જ્યારે 1 […]