અમદાવાદમાં મ્યુનિ.ના દાણીલીંમડાના ઢોરવાડામાં રાત્રે માલધારીઓ ઉમટી પડ્યાં
અમદાવાદઃ શહેરમાં એએમસીએ રખડતા ઢોરનો ત્રાસ નિવારવા માટે નવી પોલીસી બનાવી છે. રખડતા ઢોર પકડીને મ્યુનિ.ના ઢોરવાડામાં રાખવામાં આવે છે. મ્યુનિ.ના ઢોરવાડામાં પશુઓની દયનીય હાલત બની હોવાથી માલધારીઓ છેલ્લા કેટલાક સમયથી એએમસી સામે લડત ચલાવી રહ્યા છે. દરમિયાન મ્યુનિ.સંચાલિત દાણીલીંમડામાં પશુઓની ડયનીય હાલતથી નોત નિપજતા હોવાના મામલે રાત્રે માલધારીઓ દાણીલીમડા ઢોરવાડા પાસે એકઠા થયા હતા. […]