માલપુર નજીક હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે બે પદયાત્રીના મોત, એક ગંભીર
60 પદયાત્રીઓનો સંઘ અંબાજી જઈ રહ્યો હતો, મૃત્યુ પામનારા બન્ને વ્યક્તિ દાહોદના છે, પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી, મોડાસાઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. દાહોદથી અંબાજી તરફ જતા પદયાત્રીઓના સંઘને અજાણ્યા વાહને અડફેટે લેતા બે પદયાત્રીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે […]