1. Home
  2. Tag "Malvan highway"

પાટડીના માલવણ હાઈવે પર ટ્રેલર પાછળ ટ્રક અથડાતા ટ્રકચાલકનું મોત

માલવણ ટોલનાકા પાસે બન્યો અકસ્માતનો બનાવ, ટ્રેલરનું પાછળના જોટાનું ટાયર ફાટતા ટ્રેલર ધીમી ગતીએ જઈ રહ્યુ હતુ, બજાણા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી, સુરેન્દ્રનગરઃ જિલ્લાના  હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે માલવણ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની પાછળ એક આઈશર ટ્રક ધડાકાભેર અથડાતા આઈશર […]

પાટડીના માલવણ હાઈવે પર ટ્રક – ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાતા બેનાં મોત, 15ને ઈજા

સુરેન્દ્રનગરઃ  જિલ્લાના પાટડીના માલવણ હાઈવે પર અખિયાણા ગામ નજીક મજૂરો ભરીને ખેતરે જઈ રહેલા ટ્રેક્ટર સાથે ટ્રક અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રેક્ટર ઉપર આખેઆખી ટ્રક ચડી જતાં બે લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતા. જ્યારે ટ્રેક્ટરમાં સવાર 15 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હતા. ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સારવાર […]

દસાડા-લખતર વિસ્તારમાં પાણીના પ્રશ્ને ધારાસભ્ય સહિત ખેડૂતોએ માલવણ હાઈવે ચક્કાજામ કર્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવડના દસાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પીવાના પાણીના વિકટ સમસ્યા ઊભી થઈ છે. ઘણા ગામોને ટેન્કરો દ્વારા પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. નર્મદા કેનાલના કાંઠે આવેલા ખેડુતો પણ સિંચાઈ માટે પાણીની માગણી કરી રહ્યા છે. જ્યારે કેટલાક ગામોમાં તો તંત્રની નિષ્ક્રિયાને કારણે પાણીની મુશ્કેલી ભોગવવી પડી રહી છે. ત્યારે સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં લોકોએ માલવણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code