દિલ્હીથી અમદાવાદ આવી રહેલા શખસ પાસેથી પિસ્તાલ અને 9 કાર્ટીસ પકડાયા
ગાંધીનગર, 2 એપ્રિલ 2026: Man caught with pistol and 9 cartridges ગાંધીનગર જિલ્લાની ચિલાડા પોલીસને હિંમતનગર-અમદાવાદ હાઈવે આગમન હોટલની સામેના નાકા પોઇન્ટ પર વાહન ચેકીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ગેરકાયદેસર હથિયારના સોદાગરને લકઝરી બસમાંથી ઝડપી પાડ્યો હતો. આ અંગે પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી દિલ્હીથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા ઉત્તર પ્રદેશના […]


