દીવાલ કૂદીને નાસવા જતો શખસ પટકાયો અને પોલીસે 48 લાખનું હેરોઈન જપ્ત કર્યું
વડોદરા, 11 જાન્યુઆરી 2026: શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર એક પ્રવાસી હેરોઈન લઈને આવી રહ્યાની બાતમીને આધારે સ્ટેટ મોનીટરિંગ સેલ (SMC) દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી. તે દરમિયાન હેરોઈન ડ્રગ્સ સાથે રેલવે સ્ટેશન પર આવ્યો હતો. અને પોલીસને જોઈને યુવાન દીવાલ કૂદીને નાસવા જતા પટકાયો હતો. ત્યારે જ પોલીસે તેને પકડી લીધો હતો. […]


