રાજકોટમાં કાલાવડ રોડ પર મંડપના ગોદામમાં ભીષણ આગ લાગી, સામાન બળીને ખાક
રાજકોટ, 02 માર્ચ, 2026: A massive fire broke out in a Mandap godown શહેરના કાલાવડ રોડ પર આવેલા વાજડી ગામ નજીક એક મંડપના ગોદામમાં ગત રાતના સમયે આગ ફાટી નિકળી હતી. અને જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ લાગ્યાની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરનો કાફલો દોડી આવ્યો […]


