સુરતમાં મંડપના ગોદામમાં લાગેલી ભીષણ આગને બે કલાકની જહેમત બાદ કાબુમાં લેવાઈ
સુરતના કતારગામ જીઆઈડીસી નજીક પતરાના શેડવાળા ગોદામમાં બન્યો બનાવ ફાયરના જવાનોએ ગોદામમાંથી ગેસ ભરેલા બાટલાં બહાર કાઢતા જાનહાની ટળી ગોદામ પાછળ કચરો સળગાવાતા તેના તણખાને લીધે આગ લાગી હોવાનું અનુમાન સુરતઃ શહેરના કતારગામ વિસ્તારમાં જીઆઈડીસી વિસ્તારમાં પતરાના શેંડમાં આવેલા એક મંડપના ગોદામમાં ભીષણ આગ લાગતા આ બનાવની ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની 15 જેટલી […]


