સરકારી કર્મચારીઓએ હેલ્મેટ, સીટબેલ્ટનું ફરજિયાત પાલન કરવું પડશે
હેલ્મેટ પહેર્યા વિના આવેલા કર્મચારી વાહનચાલકો દંડાયા અમદાવાદ સહિત ચાર મહાનગરોમાં કચેરીઓની બહાર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દંડથી બચવા માટે કર્મચારીઓએ કરી બહાનાબાજી અમદાવાદઃ ગુજરાતભરમાં આજથી ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટબેલ્ટ ભંગના ગુના અંગે ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે આ અંગે પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું કડકપણે પાલન […]