ગૂગલ પર કેરીના અથાણા રેસીપી લોકોને આવી સૌથી વધારે પંસદ
કેરીના અથાણાનું નામ સાંભળીને લોકોના મોઢામાં પાણી આવી જાય છે. પરાઠા હોય, દાળ હોય, ભાત હોય કે કોઈ પણ સાદું શાક હોય કે રોટલી, થોડું કેરીનું અથાણું તેમાં સ્વાદનો એક સ્પર્શ ઉમેરે છે, તેથી જ આ કેરીનું અથાણું આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે અને કેરીના અથાણાની રેસીપી ભારતમાં બીજા અને ચોથા ક્રમે આવી છે. […]


