મણીપુરમાં હિંસાનો દોર યથાવત- ઉગ્રવાદીઓએ પોલીસ કર્મીની ગોળી મારીને કરી હત્યા
ઈમ્ફાલઃ મે મહિનાથી મણીપુર રાજ્યમાં હિંસાનો દોર ચાલુ છે ત્યારે હવે ઉગ્રવાદીઓ દ્રારા પોલીસ કર્મીને ગોળી મારીને હત્યા કરાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મોરેહ સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર ચિંગથમ આનંદ સરહદી શહેરમાં નવા બનેલા હેલિપેડનું નિરીક્ષણ કરી રહ્યા હતા. દરમિયાન, આતંકવાદીઓએ તેમના પર હુમલો કર્યો અને તેમના પર ગોળીબાર કર્યો. આ સમગ્ઘર ટના બાદ […]


