અમેરિકાઃ મેન્સફિલ્ડ શહેરમાં જ્વલનશીલ સામગ્રી વહન કરતી માલગાડી પાટા ઉપરથી ઉતરી
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના મેન્સફિલ્ડ શહેરમાં એક માલગાડી પાટા પરથી ઉતરી જવાની મોટી દુર્ઘટના સામે આવી છે. ન્યૂ ઈંગ્લેન્ડ સેન્ટ્રલ રેલરોડ (NECR) ની આ ટ્રેનમાં બે એન્જિન અને 41 ડબ્બા હતા, જેમાંથી અનેક ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. આ ઘટના વિલમન્ટિક નદીના કિનારે ઈગલવિલે લેક પાસે બની છે.મેન્સફિલ્ડ ફાયર […]


