યુવા નેતાઓ તૈયાર કરવા માટે પબ્લિક લીડરશીપ કેમ્પનું વિશેષ મહત્વઃ મનસુખ માંડવિયા
અમદાવાદઃ સુરતમાં દિશા ફાઉન્ડેશન દ્વારા આયોજીત પબ્લિક લીડરશીપ કેમ્પની ત્રીજી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું, જે 3-દિવસીય રહેવાસી શિબીર (કાર્યક્રમ) હતી. આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્ર્મ યુવા દિમાગને ભવિષ્યના નેતા બનવા માટે જરૂરી કૌશલ્યો અને મૂલ્યોથી સજ્જ કરવા માટે આયોજિત આવ્યો હતો. વર્ષ 2011માં દિનેશ […]