મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન અપાયું
નવી દિલ્હીઃ ભારતના મરાઠા લશ્કરી લેન્ડસ્કેપને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે, જે આ સિદ્ધિ હાંસલ કરનાર દેશનું 44મું મુખ્ય સ્થળ બન્યું છે. પેરિસમાં યુનેસ્કો મુખ્યાલય ખાતે વર્લ્ડ હેરિટેજ કમિટીના 47મા સત્ર દરમિયાન ગઈકાલે સાંજે આ જાહેરાત કરવામાં આવી હતી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે આ […]