ગીર-સોમનાથના વેરાવળમાં કોરોનાના ઉડ્યા ઘજાગરાઃ- હજારોની ભીડમાં મેરેથોન દોડનું થયું આયોજન
વેરાવળમાં મેરેથોનનું આયોજન હજારો લોકોની ભીડ ઉમટી ગીર-સામનાથઃ- જ્યાં એક બાજબ દેશમાં દાનિક કેસો વધી રહ્યા છે અને અનેક પ્રકારની પાબંધિઓ લાગૂ કરી દેવામાં આવી છે ત્યા બીજી તરફ ગુજરાતના ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ મથકમાં હજારોની ભીડ એકઠી કરીને મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, આ જોતા જાણે કોરોનાની દોડ દોડાઈ રહી હોય તેવું […]