250 રશિયન ટેન્કો નષ્ટ કરવાની સાથે 10 હજાર સૈનિકોને ઠાર મારવામાં આવ્યાનો યુક્રેનનો દાવો
નવી દિલ્હીઃ યુક્રેન અને રશિયા વચ્ચે આજે યુદ્ધનો નવમો દિવસ છે. આજે પણ કિવ સહિતના શહેરો ઉપર રશિયન સૈનિકોએ બોમ્બ મારો અને મીસાઈલથી હુમલો કર્યો હતો. બીજી તરફ યુક્રેન સૈનિકો પણ રશિયાને જવાબ આપી રહ્યાં છે. દરમિયાન યુક્રેનની સશસ્ત્ર દળોએ દાવો કર્યો છે કે તેઓએ 250 રશિયન ટેન્કનો નાશ કર્યો છે. તેમણે લગભગ 10,000 રશિયન […]