સુરતમાં 30મી માર્ચે રત્ન કલાકારોની હડતાળ, હીરાબાગથી એકતા રેલી યોજાશે
ગુજરાત સરકારે રાહત પેકેજ જાહેર ન કરતા અસંતોષ હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે રત્નકાલાકરોની હાલત કફોડી બની હડતાળને સફળ બનાવવા ઠેર ઠેર લાગ્યા બેનરો સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા વર્ષોથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જેમાં છેલ્લા એક-બે વર્ષથી વ્યાપક મંદીને કારણે રત્ન કલાકારોની હાલત કફોડી બની છે. કેટલાક રત્નકલાકારોએ આર્થિક મંદીને કારણે આત્મહત્યા પણ […]


